વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'જ્ઞાનસેતુ' શું છે ? દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઈએનએસ (INS) વિક્રાંત શું છે ? તોપ એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ વિમાનવાહક જહાજ સબમરીન તોપ એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ વિમાનવાહક જહાજ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો દ્વારા સચાલિત અત્યાર સુધીના ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન પૈકી સૌથી વધુ સમય 2 કલાક 15 મિનિટ સુધી ચાલનારુ મિશન કર્યું છે ? PSLV C - 36 PSLV C - 35 PSLV C - 37 PSLV C - 34 PSLV C - 36 PSLV C - 35 PSLV C - 37 PSLV C - 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ સ્કેમજેટ ટેક્નોલોજી વિકસાવી છે ?1) USA2) ભારત3) ચીન4) જાપાન 1, 2 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 1 અને 2 1, 2 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં IISને વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો નથી. આપેલ બંને IISની સ્થાપના ઈ.સ.1909માં બેંગલુરુ ખાતે થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં IISને વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો નથી. આપેલ બંને IISની સ્થાપના ઈ.સ.1909માં બેંગલુરુ ખાતે થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP