Talati Practice MCQ Part - 6 She was both surprised and ___, when she saw her exam result. rewarded released relieved restored rewarded released relieved restored ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં સરદાર પટેલની ભૂમિકા કોણે ભજવી હતી ? આલોકનાથ નીતિન ખંડેકર સઈદ જાફરી પરેશ રાવલ આલોકનાથ નીતિન ખંડેકર સઈદ જાફરી પરેશ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હું ભાતું કરતી હતી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. મારી પાસે ભાતું કરાવતા હતાં. મારાથી ભાતું કરાતું હતું. હું ભાતું કરું છું. મારે ભાતું કરવાનું છે. મારી પાસે ભાતું કરાવતા હતાં. મારાથી ભાતું કરાતું હતું. હું ભાતું કરું છું. મારે ભાતું કરવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ? દેવગુપ્ત મેઘવર્ણ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત દેવગુપ્ત મેઘવર્ણ શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP