નળ અને ટાંકી (Cistern)
એક નળ વડે એક ટાંકી 40 મિનિટમાં ભરી શકાય બીજા નળ વડે આ ટાંકી 120 મિનિટમાં ખાલી થાય છે. જો બન્ને નળ એક સાથે ખુલ્લા કરવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે છે ?

1.5 કલાક
1 કલાક
1 કલાક 20 મિનિટ
1 કલાક 40 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ?

15 દિવસ
20 દિવસ
10 દિવસ
5 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?

1,12,000
1,26,000
90,000
1,00,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP