કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.290
રૂ.400
રૂ.260
રૂ.280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP