Talati Practice MCQ Part - 1 Identify the Adjective. Qualmish Quality Puny Presume Qualmish Quality Puny Presume ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ? વૈદિક યુગ બ્રિટિશ યુગ અનુવૈદિક યુગ મોગલ યુગ વૈદિક યુગ બ્રિટિશ યુગ અનુવૈદિક યુગ મોગલ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ગેરકાયદે અવરોધ માટે કરેલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ? 100 70 90 120 100 70 90 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP