કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
આસામ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ?

જયપુર
ગ્વાલિયર
નવી દિલ્હી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ
શ્રી રામન્ના
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP