કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 18% 28% 8% 5% 18% 28% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરે 2025 પછી બનનારા તમામ નવા ઘરો માટે સોલાર પેનલો ફરજિયાત કરી ? પેરિસ ટોક્યો રોમ લંડન પેરિસ ટોક્યો રોમ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 5 10 8 7 5 10 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? પશ્ચિમ ઘાટ આસામ અરવલ્લી આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ આસામ અરવલ્લી આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? જમશેદપુર હૈદરાબાદ પુણે જયપુર જમશેદપુર હૈદરાબાદ પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP