Talati Practice MCQ Part - 4 આપેલ કેબલના કયા પ્રકારને ‘ચિપરનેટ’ કહેવાય છે ? Thinnet UTP SMF Thinknet Thinnet UTP SMF Thinknet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી બોટાદકર ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Idioms :- To Look blue Look Romentic Look nervous Look happy Look dangerous Look Romentic Look nervous Look happy Look dangerous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.65 રૂ. 4824.56 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.65 રૂ. 4824.56 રૂ. 4825.65 રૂ. 4825.56 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.