કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુરદર્શનને ABU-UNESCO દ્વારા ક્યો પુરસ્કાર એનાયત કરાયો છે ? ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ ડેફિનેટલી લીડિંગ ધ વે લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી લિવિંગ ઓન ધ એજ ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ ડેફિનેટલી લીડિંગ ધ વે લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી લિવિંગ ઓન ધ એજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનો 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન ક્યા કરવામાં આવશે ? ગોવા મુંબઈ પૂણે દિલ્હી ગોવા મુંબઈ પૂણે દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP