નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ? 25 37.5 12.5 20 25 37.5 12.5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022 દરમિયાન IPLની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ? 11 મી 15 મી 14 મી 17 મી 11 મી 15 મી 14 મી 17 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી પુણે ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP