કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી કયાં સ્થપાય ? સુરત ગાંધીનગર અમદાવાદ જામનગર સુરત ગાંધીનગર અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ? મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ નર્મદ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “આદ્ર” શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. દયા આતુર આંસુ શુષ્ક દયા આતુર આંસુ શુષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત અપહ્યુતિ સજીવારોપણ રૂપક ઉપમા અપહ્યુતિ સજીવારોપણ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP