કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ક્યારે મનાવાય છે ? 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 69 81 59 79 69 81 59 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 120 60 660 600 120 60 660 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે સમાનવ મિશન લૉન્ચ કર્યું ? ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP