કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સરસ આજીવિકા મેળા 2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુવાહાટી, આસામ નોઈડા, ઉત્તર પ્રદેશ ભુવનેશ્વર, ઓડિશા ગુરુગ્રામ, હરિયાણા ગુવાહાટી, આસામ નોઈડા, ઉત્તર પ્રદેશ ભુવનેશ્વર, ઓડિશા ગુરુગ્રામ, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? DSCI નીતિ આયોગ FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ DSCI નીતિ આયોગ FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP