કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત 'વન વર્લ્ડ TB સમિટ’ને સંબોધિત કરી હતી ? દેહરાદૂન પુણે નોઈડા વારાણસી દેહરાદૂન પુણે નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં આદિત્ય મિત્તલ ભારતના 77મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તેઓ ક્યા શહેર સાથે સંબંધિત છે ? ચેન્નાઈ અમદાવાદ મુંબઈ જયપુર ચેન્નાઈ અમદાવાદ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ? ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય CRPF ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય CRPF ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ હૈદરાબાદ ગુરુગ્રામ પુણે ચેન્નાઈ હૈદરાબાદ ગુરુગ્રામ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 28 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP