સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5nનો અંતિમ અંક ___ છે. 4 0(zero) 2 5 4 0(zero) 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 12.5 10 15 8 12.5 10 15 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનું આ સાઈકલ રૂા. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય કેટલા ટકા ? ખોટ 8% ખોટ 319/27% નફો 8% નફો 314/27% ખોટ 8% ખોટ 319/27% નફો 8% નફો 314/27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂ. 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 40 45 20 30 40 45 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઓકાર્ડ પેલેસ કયાં આવેલો છે ? ગોંડલ વઢવાણ છોટા ઉદેપુર જામનગર ગોંડલ વઢવાણ છોટા ઉદેપુર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP