કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
અમેરિકા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને
વર્ષ 2021 માટે કુમાર સાનુને
વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને
આપેલ તમામ યોગ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ?

ગૌતમ અદાણી
મુકેશ અંબાણી
સાયરસ પુનાવાલ
જેકમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP