કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. કેનેડા ઈટાલી ઇંગ્લેન્ડ નોર્વે કેનેડા ઈટાલી ઇંગ્લેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ લદાખ પુડુચેરી સિક્કિમ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ? તિરથસિંહ રાવત ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ પેમા ખાંડુ તિરથસિંહ રાવત ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ પેમા ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP