Talati Practice MCQ Part - 1 એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 20 50 40 30 20 50 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના ક્યા બંધારણના અનુચ્છેદ થી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે ? અનુચ્છેદ-359 અનુચ્છેદ-368 અનુચ્છેદ-370 અનુચ્છેદ-380 અનુચ્છેદ-359 અનુચ્છેદ-368 અનુચ્છેદ-370 અનુચ્છેદ-380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સૌપ્રથમ કોષવાદ કોણે રજુ કર્યો ? માર્ટીન ન્યુમેને એડવર્ડે ચાર્લ્સ ડાર્વિને માર્ટીન ન્યુમેને એડવર્ડે ચાર્લ્સ ડાર્વિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં કયા દિવસને ‘કાયદા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ? 23 નવેમ્બર 25 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP