કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 75 મા 74 મા 73 મા 76 મા 75 મા 74 મા 73 મા 76 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ? 17મા 14મા 16મા 15મા 17મા 14મા 16મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS તલવાર INS હંસ INS જલશ્વ INS ખુખરી INS તલવાર INS હંસ INS જલશ્વ INS ખુખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર શ્રી સિંહરાજ અધના કઈ રમત સાથે સંકળાયેલા છે ? તીરદાંજી સ્વિમિંગ વેઈટ લિફિન્ટંગ શૂટિંગ તીરદાંજી સ્વિમિંગ વેઈટ લિફિન્ટંગ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP