કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ? ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ટેબલટેનિસ ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ટેબલટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? મુંબઈ કેવડિયા ગાંધીનગર ઉદયપુર મુંબઈ કેવડિયા ગાંધીનગર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? ગાંધીનગર રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ? આપેલ બંને એક પણ નહીં WRI નીતિ આયોગ આપેલ બંને એક પણ નહીં WRI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP