Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? જીભ ચક્રવાક મિથુન ભવના અબોલા ખીજડિયે ટેકરે જીભ ચક્રવાક મિથુન ભવના અબોલા ખીજડિયે ટેકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જે કોઈ ટેબલની મૂળકિંમતના 5 ગણા, ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 20 16 25 18 20 16 25 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 5-4 = 1 4 1 100 (?) 100×1 / 4 = 25% નફો
Talati Practice MCQ Part - 4 દુહાના મુખ્ય લક્ષણો જણાવો. આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાધવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? આણંદ મહેસાણા પાટણ તાપી આણંદ મહેસાણા પાટણ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? કર્ણાટક પંજાબ પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક પંજાબ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP