Talati Practice MCQ Part - 6 વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. 1) પારકી આશ સદા નિરાશ 2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું 3) માગ્યા કરતાં મરવું ભલું 4) વિશ્વાસે વહાણ ચાલે P) માગ્યા વિના માય ન પીરસેQ) સગા બાપનોય વિશ્વાસ ન કરાયR) વાડ વગર વેલો ન ચઢે S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-Q, 3-P, 4-R 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-Q, 3-P, 4-R 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 17 જૂન 22 જૂન 15 જૂન 12 જૂન 17 જૂન 22 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 મે 5 મે 12 મે 21 મે 29 મે 5 મે 12 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ? અમૃતસર (પંજાબ) પંચકુલા (હરિયાણા) બેંગલુરુ (કર્ણાટક) ભોપાલ (મધ્ય પ્રદેશ) અમૃતસર (પંજાબ) પંચકુલા (હરિયાણા) બેંગલુરુ (કર્ણાટક) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP