Talati Practice MCQ Part - 5 “ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે. ભટ્ટનું ભોપાળું (નવલરામ) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) જનમટીપ (ઈશ્વર પેટલીકર) ભટ્ટનું ભોપાળું (નવલરામ) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) જનમટીપ (ઈશ્વર પેટલીકર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડનું નિર્માણ ક્યા કરવામાં આવ્યું ? અમદાવાદ રાજકોટ બેંગલુરુ સુરત અમદાવાદ રાજકોટ બેંગલુરુ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે? વાદળી જાંબલી લાલ પીળો વાદળી જાંબલી લાલ પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP