કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંરક્ષણ મંત્રી
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG)ની બીજી આવૃત્તિ -2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

દિસપુર (આસામ)
ભુવનેશ્વર (ઓડિશા)
શિમલા (હિમાચલ પ્રદેશ)
બેંગલુરુ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આ પૈકી કૌઈ નહિ
સાતમા અને ચૌદમા
દસમા અને બારમા
આઠમ અને દસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP