કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? વર્ષા જોષી ડૉ.આર.એસ.સોઢી ગૌતમ અદાણી મુકેશ અંબાણી વર્ષા જોષી ડૉ.આર.એસ.સોઢી ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ? રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવમાં આવે છે ? 1, ઓગસ્ટ 3, ઓગસ્ટ 4, ઓગસ્ટ 2, ઓગસ્ટ 1, ઓગસ્ટ 3, ઓગસ્ટ 4, ઓગસ્ટ 2, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP