કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચૂંટણી આયોગે મૈથિલી ઠાકુરને ક્યા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા ? હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? બ્રહ્માસ્ત્ર શેરશાહ RRR રામ સેતુ બ્રહ્માસ્ત્ર શેરશાહ RRR રામ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવકુમાર મિશ્રા મહેશકુમાર સબ્રવાલ રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર રાજીવકુમાર મિશ્રા મહેશકુમાર સબ્રવાલ રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક ક્યા આવેલું છે ? કોલકાતા મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP