કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 2021-22ના વર્ષને ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કયા સીમાચિહ્ન વર્ષ તરીકે મનાવવામાં આવશે ? ભારતની આઝાદીનું 75મું વર્ષ આપેલ તમામ હરિદ્વાર મહાકુંભનું વર્ષ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ ભારતની આઝાદીનું 75મું વર્ષ આપેલ તમામ હરિદ્વાર મહાકુંભનું વર્ષ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ (RVTR) ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજીત અગરકર સૌરવ ગાંગુલી અનિલ કુંબલે કપિલ દેવ અજીત અગરકર સૌરવ ગાંગુલી અનિલ કુંબલે કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP