કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ?

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ
ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ
અદાણી ડિફેન્સ લિમિટેડ
ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ?

મુંબઈ
વેળાવદર
કોલકતા
ગુરૂગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP