કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ? ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ક્યા રાજ્યમાં આયોજિત કરાશે ? ગુજરાત ગોવા હરિયાણા કેરળ ગુજરાત ગોવા હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. એક પણ નહીં આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 13 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP