કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ? કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? ITBP CISF CRPF BSF ITBP CISF CRPF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? રાજકોટ બનાસકાંઠા અમદાવાદ કેવડિયા રાજકોટ બનાસકાંઠા અમદાવાદ કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? દહેજ માંડવી અંકલેશ્વર હજિરા દહેજ માંડવી અંકલેશ્વર હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2035 2023 2025 2030 2035 2023 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP