કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા બીજા ચોથા પાંચમા ત્રીજા બીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? આપેલ તમામ ઈરાન ભારત ઉઝબેકિસ્તાન આપેલ તમામ ઈરાન ભારત ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 2થી 8 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Langnges) ક્યારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP