Talati Practice MCQ Part - 3 એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર 2018 વિજેતા ભારતીય હોકી ખેલાડીનું નામ શું છે ? સરદાર સિંઘ મનપ્રીત સિંઘ રુપિન્દર સિંઘ સંદીપ સિંઘ સરદાર સિંઘ મનપ્રીત સિંઘ રુપિન્દર સિંઘ સંદીપ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી જણાવો. પ્રતિતિ પુરુષ વિજળી જીંદગી પ્રતિતિ પુરુષ વિજળી જીંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 A surveying instrument for measuring horizontal or vertical angles, consting of a small telescope mounted on a tripod is ___. Anvil Theodolie Geometer Odometer Anvil Theodolie Geometer Odometer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મો રાખીને ઉભો હશે ? પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટીસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટીસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP