કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો.
આપેલ બંને
રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ?

હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ
ચૌધરી ચરણસિંહ એવોર્ડ
પંજાબ રાવ દેશમુખ એવોર્ડ
જવાહરલાલ નેહરુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીઓ પુરુષ સાથે શો સંબંધ હશે ?

પુરુષની બહેન
પુરુષની દાદી
પુરુષની નાની
પુરુષની મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP