કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ? ક્યૂબા ઈન્ડોનેશિયા નાઈજીરિયા વિયેતનામ ક્યૂબા ઈન્ડોનેશિયા નાઈજીરિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? લુઢકી જવું કરમ ફૂટેલા હોવા માર્ગ કરવો પગ ભારે થવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા માર્ગ કરવો પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં પ્રથમ અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ કોલકાતા મુંબઈ જયપુર અમદાવાદ કોલકાતા મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP