કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની આગામી બેઠક ‘વર્કિંગ ટુગેધર, રિસ્ટોરિંગ ટ્રસ્ટ' થીમ પર કયા આયોજિત થશે ?

ટોક્યો
દાવોસ
સીડની
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ?

અંબાજી
સોમનાથ
એક પણ નહીં
દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ?

ઈજિપ્ત
ઈરાન
ઈન્ડોનેશિયા
સીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ?

વર્ષ 2017 - 18
વર્ષ 2019 - 20
વર્ષ 2011 - 12
વર્ષ 2014 - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP