કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો છે ? માતૃત્વ સહયોગ યોજના માતૃ વંદના યોજના આપેલ પૈકી કોઈ નહીં લાડુ વિતરણ યોજના માતૃત્વ સહયોગ યોજના માતૃ વંદના યોજના આપેલ પૈકી કોઈ નહીં લાડુ વિતરણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સમગ્ર શિક્ષા યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના બનારસ ઘરાના પટિયાલા ઘરાના ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના બનારસ ઘરાના પટિયાલા ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP