નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 50% 40% 25% 20% 50% 40% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
ટકાવારી (Percentage) એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ? 34.4% 32.2% 28% 35.5% 34.4% 32.2% 28% 35.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે કુલ ગુણ = 100% 38% - 27% = 11% 18 + 37 = 55 11% → 55 100% → (?) 100/11 × 55 = 500 પાસિંગ ગુણ = 500 × 27/100 + 37 = 135 + 37 = 172 500 → 172 100 → (?) 100/500 × 172 = 34.4%
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2022 માટે COVID-19 રસીકરણ માટે 100 મિલિયન ડોલરનું ઋણ સાત કંપનીઓને આપવામાં આવ્યું ? ICICI ADB SBI EXIM ICICI ADB SBI EXIM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ નાણાકીય સેવાઓ માટે ASSOCHAM પુરસ્કાર જીત્યો છે ? સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ગુજરાત સહકારી બેંક કેરલા બેંક સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ગુજરાત સહકારી બેંક કેરલા બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP