કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. ARM-MSME MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME MSME Xports IndiaXports Bharat Niryat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશ્વના બીજા સૌથી મોટા રિફર્બિશ્ડ અત્યાધુનિક નેશનલ જીન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નવી દિલ્હી હરિયાણા લદાખ ઉત્તર પ્રદેશ નવી દિલ્હી હરિયાણા લદાખ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1990 1970 1980 1965 1990 1970 1980 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? કુવૈત UAE ઓમાન સાઉદી અરેબિયા કુવૈત UAE ઓમાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP