Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 42 48 36 32 42 48 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રામ પંચાયત સંદર્ભે કઇ બાબત સાચી નથી ? ગ્રામ પંચાયતના વડાની પસંદગી પ્રત્યક્ષ રીતે થાય છે. ગ્રામ પંચાયત એ પંચાયતીરાજના પાયાનો એકમ છે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક્ની તારીખ TDO નક્કી કરે છે. પ્રથમ બેઠકમાં સરપંચ પસંદ કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના વડાની પસંદગી પ્રત્યક્ષ રીતે થાય છે. ગ્રામ પંચાયત એ પંચાયતીરાજના પાયાનો એકમ છે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક્ની તારીખ TDO નક્કી કરે છે. પ્રથમ બેઠકમાં સરપંચ પસંદ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ? લોર્ડ એલ્ગીન લોર્ડ રીપન લોર્ડ મેયો સયાજીરાવ ગાયકવાડ લોર્ડ એલ્ગીન લોર્ડ રીપન લોર્ડ મેયો સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણમાં કુલ કેટલી માન્ય ભાષાઓ છે ? 25 21 22 24 25 21 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે પ્રાણીનું મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને શું કહેવાય ? ખૂન કહી શકાય ખૂન ન કહી શકાય એક પણ નહીં વધ ગણાય ખૂન કહી શકાય ખૂન ન કહી શકાય એક પણ નહીં વધ ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP