Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ? આંબા નિલગીરી આમળો ગાંડા બાવળ આંબા નિલગીરી આમળો ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? મુંબઈ હૈદરાબાદ લખનૌ જયપુર મુંબઈ હૈદરાબાદ લખનૌ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ચીન બાંગ્લાદેશ UK ભારત ચીન બાંગ્લાદેશ UK ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશે ચંદ્ર પર ન્યૂક્લિયર રિએકટર સ્થાપવાની યોજના બનાવી ? જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP