કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 100 મીટર બેક સ્ટ્રોક સ્વિમિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો ? કાઈલી મેક્કેન રેગન સ્મિથ એમિલી સીબોહમ મિન્ના આથર્ટન કાઈલી મેક્કેન રેગન સ્મિથ એમિલી સીબોહમ મિન્ના આથર્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? SBI Yes HDFC ICICI SBI Yes HDFC ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ? અરુણાચલ પ્રદેશ આસામ મહારાષ્ટ્ર મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મહારાષ્ટ્ર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP