કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે ક્યા શહેરમાંથી ડિજિટલ પોર્ટલ લૉન્ચ કર્યું ?

પુણે
અમરાવતી
મુંબઈ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કોડવા હૉકી ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP