કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મીના શાલ ક્યા વિસ્તાર સાથે સંકળાયેલ છે ? કાશ્મીર ગોવા બુંદેલખંડ રાજસ્થાન કાશ્મીર ગોવા બુંદેલખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કયા વર્ષે સ્થાપિત કરવામાં આવી હતી ? 2018 2019 2017 2016 2018 2019 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં જારી સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2021ની યાદીમાં દિલ્હી એરપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો ? 45 15 50 11 45 15 50 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા રૂપક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. એક પણ નહીં ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. આપેલ બંને ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP