સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 15 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 14 ઑગસ્ટ 15 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 14 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? જમ્મુ-કાશ્મીર નવી દિલ્હી કેરળ હરિયાણા જમ્મુ-કાશ્મીર નવી દિલ્હી કેરળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH)ની માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS) બની ? AIIMS દિલ્હી AIIMS રાજકોટ AIIMS નાગપુર AIIMS ભોપાલ AIIMS દિલ્હી AIIMS રાજકોટ AIIMS નાગપુર AIIMS ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી શ્રીલંકા માટે ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ જહાજ MV એમ્પ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ચેન્નઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP