કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ?

ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ
MSME ક્ષેત્ર
કોર્પોરેટ્સ
ફ્રન્ટલાઈન વર્કર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP