કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
બંગાળ
મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
મહામારી માટેની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Epidemic Preparedness) ક્યારે મનાવાય છે ?

25 ડિસેમ્બર
26 ડિસેમ્બર
28 ડિસેમ્બર
27 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ?

પી.આર.શ્રીજેશ
રૂપિન્દરપાલ સિંહ
હરમનપ્રીતસિંહ
અમિત રોહિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP