સમય અને અંતર (Time and Distance) 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ? 190 100 90 150 190 100 90 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = ટ્રેનની લંબાઈ = 150 મીટર l2 = પ્લેટફોર્મની લંબાઈ = 175 મીટર S1 = ટ્રેનની ઝડપ S2 = પ્લેટફોર્મની ઝડપ = 0 કિ.મી./કલાક સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 13 = (150+175) / S1 × 5/18 S1 =(325×18) / (13×5) = 90 કિ.મી./કલાક
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Ramanujam was ___ by Royal Society of London for his research in Mathematics. Felicitated Felicited Facilitated Feliciated Felicitated Felicited Facilitated Feliciated ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે બંધારણ સાક્ષરતા અભિયાન (Contitutional Literacy Campaign) લૉન્ચ કર્યું ? ઉત્તરાખંડ કેરળ આસામ કર્ણાટક ઉત્તરાખંડ કેરળ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં સંગાઈ મહોત્સવ મનાવાયો ? રાજસ્થાન મણિપુર મેઘાલય મહારાષ્ટ્ર રાજસ્થાન મણિપુર મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP