કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ

માત્ર 1, 2 અને 3
1, 2, 3, 4 અને 5
માત્ર 1, 3, 4 અને 5
માત્ર 2, 3 ,4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ની 130મી વર્ષગાંઠની ઉજવણી કરી ?

ડરબન
કિમ્બર્લી
પ્રિટોરિયા
નેલ્સપ્રુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
એકપણ નહીં
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ?

કર્ણાટક
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP