સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 45 15 35 25 45 15 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 800 500 875 650 800 500 875 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) બરફનો ઉત્પાદક બ૨ફની કિલોગ્રામદીઠ કિંમત રૂ. 5 હતી ત્યારે 620 કિલોગ્રામ બરફ અઠવાડિયે વેચતો હતો. હવે બરફની કિંમત ઘટીને કિલોગ્રામ દીઠ રૂ. 2.50 થઈ ત્યારે તેનું અઠવાડિક વેચાણ 480 કિલોગ્રામ થાય છે. પુ૨વઠાની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકા૨ની હશે તે ટકાવારી પદ્ધતિથી નક્કી કરો. એકમ કરતા વધારે શૂન્ય બરાબર એકમ કરતા ઓછી એકમ બરાબ૨ એકમ કરતા વધારે શૂન્ય બરાબર એકમ કરતા ઓછી એકમ બરાબ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 3000 શોપીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને ગીતાને 150 દિવસ લાગે છે. તો બંનેના સંયુક્ત કામનો દર કેટલા શોપીસ/દિવસ થાય ? 300 50 250 500 300 50 250 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સુરેખાનું પ્રતિ દિવસ કામ = 3000/100 = 30 શોપીસ ગીતાનું પ્રતિ દિવસમાં કામ = 3000/150 = 20 શોપીસ બંનેનું પ્રતિ દિવસ કામ = 30 + 20 = 50 શોપીસ
ચેઈન રૂલ (Chain Rule) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 13 11 22 14 13 11 22 14 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 18 કામદાર D1 = 10 દિવસ W1 = 900 પુસ્તકો W2 = 660 પુસ્તકો D2 = 12 દિવસો M2 = (?) M1D1W2 = M2D2W1 18 × 10 × 660 = M2 × 12 × 900 M2 = (18 × 10× 660)/ (12×900)= 11 કામદાર