Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ? પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ વ્યભિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ? નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ? આપેલ તમામ વક્રીભવન પ્રકિર્ણન પરાવર્તન આપેલ તમામ વક્રીભવન પ્રકિર્ણન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ? હિમાચલ પ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ખાધ સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ? વિશાખાપટ્ટનમ પણજી કોચી થંજાવુર વિશાખાપટ્ટનમ પણજી કોચી થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP